VIDEO: T20 વર્લ્ડકપ : સેમી અને ફાઈનલ મેચોને લઈ રોહિત શર્માએ કહી ‘મન કી બાત’

2022-10-19 1,023

રોહિત શર્મા પ્રથમ વખત વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરવા માટે ઉત્સુક છે. તેણે કહ્યું કે અમે જાણીએ છીએ કે અમે લાંબા સમયથી T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યા નથી. ટીમ ઈન્ડિયા હવે સુપર-12ની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જેમાં આજે ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.