ચિત્રા ફુલસરમાં બનાવાયેલા બે મોટા ખાડાઓના કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય

2022-10-19 139

ભાવનગરના ચિત્રા ફુલસરમાં બની રહેલા સરકારી આવાસ યોજના નજીક બનાવાયેલા બે મોટા ખાડાઓ કે જ્યાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકા બનાવવાના હતા પરંતુ આજ સુધી અહીં ટાંકા બન્યા નથી અને ભૂતકાળમાં અહીં આ ખાડામાં બાળકો પડી જવાની ઘટના બની છે. ત્યારે આ ખાડા ફરતે તાકીદે દીવાલ બનાવવામાં આવે અથવા તો પતરા મારીને જગ્યા ફિટ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Free Traffic Exchange