અમદાવાદમાં BRTS બસના પૈડાં આજે થંભી ગયા, કારણ જાણી રહેશો દંગ

2022-10-19 947

અમદાવાદ પરિવહનમાં મોટો ફાળો આપતી BRTS બસના પૈડાં આજે થંબી ગયા છે. જેમાં JBM ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવર હડતાલ ઉપર ઉતર્યા છે. પગાર વધારો અને બોનસની

માંગણી ન સંતોષાતા હડતાલ ઉપર ઉતર્યા છે. તેથી તમામ બસ વસ્ત્રાલના ડેપો ઉપર ઉભી રહી છે. તથા સેલેરી સ્લીપ ન મળતા ડ્રાઈવર હડતાલ ઉપર છે. તેમાં સવારથી બસ ડેપોમાંથી

બહાર જ નીકળી નથી.