મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે. ખડગેને 7897 મત મળ્યા હતા. તે જ સમયે શશિ થરૂરને 1072 વોટ મળ્યા હતા. જ્યારે 416 મતો રદ થયા હતા. 17 ઓક્ટોબરે કુલ 9385 નેતાઓએ મતદાન કર્યું હતું.