ભારતે 5Gના યુગમાં પ્રવેશ કર્યો છે - PM મોદી

2022-10-19 286

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં ગુજરાતમાં 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં આજે અમદાવાદના

અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આજનો દિવસ શિક્ષણ જગત માટે ઐતિહાસિક છે. દેશનાં મિશન એક્સેલેન્સ પ્રોજેક્ટનો

ગુજરાતથી પ્રારંભ થયો છે. તેમાં 10,000 કરોડનું આ મિશન એક સિમાચિહ્ન છે.