અમદાવાદમાં PM મોદીનો શિક્ષક બન્યો આ વિદ્યાર્થી, જુઓ વીડિયો

2022-10-19 1,680

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં ગુજરાતમાં 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં આજે અમદાવાદના અડાલજ

ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે વડાપ્રધાને શાળમાં એક વિદ્યાર્થીની જેમ બેંચ પર બેસી વિદ્યાર્થી જે ભણાવતો હતો તે ભણ્યા હતા. જેમાં PM મોદીએ વિદ્યાર્થીઓ

સાથે વિદ્યાર્થી બની પ્રોત્સાહિત કર્યા છે.

Videos similaires