અમદાવાદમાં BF.7 વેરિયેન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જેમાં દેશમાં સૌપ્રથમ કેસ અમદાવાદના થલતેજમા આવતા ચકચાર મચી છે. મહિનાઓ બાદ આરોગ્ય વિભાગને જાણ થઇ
છે. તે પણ એત ચિંતાનો વિષય છે. જૂલાઈમાં AMCએ સેમ્પલ ગાંધીનગરમાં મોકલ્યા હતા. જેમાં હવે રિપોર્ટ આવ્યો છે. તથા પરિવારના એક પણ સભ્યમાં લક્ષણ જોવા ન મળતા રાહતનો
શ્વાસ લીધો છે.