મોતનો ટાઇમ, સારવારમાં ગોટાળા, જયલલિતાના મોત પર કેમ ઘેરાયા શશિકલા

2022-10-19 207

અમ્મા અને ચિનમ્માની મિત્રતા એક સમયે તમિલનાડુના રાજકારણમાં ઉદાહરણરૂપ હતી. અમ્મા એટલે ભૂતપૂર્વ સીએમ જયલલિતા અને ચિન્નમ્મા એટલે શશિકલા, તમિલ રાજકારણનો બીજો મજબૂત ચહેરો. ચિન્નમ્મા જયલલિતાના ખાસ મિત્ર હતા. પરંતુ જયલલિતાના આ ખાસ મિત્રને તેમના મૃત્યુ બાદ ખૂબ જ ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો છે.