હિમાચલ ચૂંટણી: ભાજપે 62 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા

2022-10-19 531

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 62 નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે પ્રથમ યાદીમાં 62 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે સીરાજ વિધાનસભા સીટ પરથી મુખ્યમંત્રી જયરામ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે.

Videos similaires