બાંધકામ નિયમિત કરવા માટે રાજ્ય સરકારે વટહુકમ જાહેર કર્યો

2022-10-18 609

રાજ્ય સરકારે બાંધકામ નિયમિત કરવા માટે વટહુકમ બહાર પાડ્યો છે. જેને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આહીતી આપી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામની હવેથી ઈમ્પેક્ટ ફી લેવામાં આવશે. ઉપરાંત 50 ટકા પાર્કિંગ ફી પણ ફરજીયાત રહેશે. આ પ્રકારના નિર્ણયોથી બાંધકામ ક્ષેત્રે નિયમોમાં પારદર્શિતા આવશે.

Videos similaires