દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બાળકો સાથે હળવાશની પળો માણતા પબુભા માણેક જોવા મળ્યા છે. તેમાં બાળકોની
સાથે રમત રમતા પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. એક તરફ વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તો પણ બેફિકર રીતે બાળકો સાથે મોજ માણતા
પબુભા માણેક જોવા મળ્યા છે.