છોટાઉદેપુરમાં ભરોસાની ભાજપ સરકારની રેલી યોજાઈ છે તો અન્ ય સમાચારમાં ઈમ્પેક્ટ ફી મામલે કેબિનેટમાં ચર્ચા કરાઈ. રાજ્ય સરકાર 823 બીટ ગાર્ડની ભરતી કરશે. આ સિવાય પીએમ મોદી 19-20 ઓક્ટોબરે જૂનાગઢ અને રાજકોટના પ્રવાસે રહેશે. આ સમયે રીજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. જેતપુર નપાના વધુ એક પ્રમુખે રાજીનામું આપ્યું છે. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશમાં 7 લોકોના મોત થયા છે. જેમાંથી 3 ભાવનગરના હતા. આ સહિતના મહત્ત્વના સમાચાર.