પાલનપુરમાં ત્રણ રાહદારીઓને વાહને અડફેટે લેતા મોત
2022-10-18
122
પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા છે. 3 રાહદારીઓને વાહન ચાલકે અડફેટે લેતાં બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું. તો ગંભીર રીતે ઘાયલ માતાનું સીવીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.