આણંદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નવા રંગમાં જોવા મળ્યા

2022-10-18 800

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નવા રંગમાં જોવા મળ્યા છે. જેમાં આણંદમાં સ્મૃતિ ઈરાનીએ મોપેડ ચલાવ્યું છે. તેમાં આસોદરથી આંકલાવ સુધી ગૌરવ યાત્રામાં મોપેડ ચલાવ્યું છે. તથા

આંકલાવ ખાતે સ્મૃતિ ઇરાનીનું સ્વાગત કરાયું છે. તેમાં આણંદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક નવા રૂપમાં દેખાયા છે. તેમાં ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રીએ
આસોદરથી આંકલાવ સુધી ગૌરવ યાત્રામાં મોપેડ ચલાવી છે.

Videos similaires