SVNITના ખાળ કૂવામાં બે શ્રમિકના મોત થયા છે. કોલેજના ગટર લાઇન નાખવા માટે નીચે ઉતરેલા શ્રમિકો સાથે દુર્ઘટના સર્જાઈ હતી.