અમદાવાદમાં આજથી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ડિફેન્સ એક્ઝિબિશન-ડિફેન્સ એક્સપો 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટુ ડિફેન્સ
એક્ઝિબિશન છે. જેમાં અમદાવાદમાં ડિફેન્સ એક્સ્પો-2022નું આયોજન થતા રિવરફ્રન્ટ રૂટ પરિવહન માટે બંધ કરાયો છે. તેમાં બપોરે 3થી રાત્રે 9 વાગ્યા સુધી પરિવહન બંધ રહેશે.