PM મોદી 19-20 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે

2022-10-18 73

19 ઓક્ટોબરે પીએમ મોદી 7710 કરોડના કામનું લોકાર્પણ કરશે. તો 20 મીએ કેવડિયાના કાર્યક્રમમાં આપશે હાજરી.પીએમના આગમનને લઈને જૂનાગઢ અને રાજકોટમાં તૈયારીઓ થઈ છે. રાજકોટમાં રીજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ સિવાય અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે. સ્મૃતિ ઈરાની આણંદ પ્રવાસે છે. શહેર ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું. બનાસકાંઠામાં રાજસ્થાનના સીએમની સભા યોજાશે. દિવાળી પહેલા સીએનજીના ભાવમાં ઘટાડો થયો. ડિફેન્સ એક્સ્પોની પણ શરૂઆત થશે અને રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે. આ સહિતના તમામ સમાચારો.