રાજકોટમાં સાધુ સમાજની બેઠક મળી
2022-10-18
47
રાજકોટમાં સાધુ સમાજની મંદિર અને આશ્રમની જમીનના પ્રશ્નોને લઈ બેઠક મળી હતી. બેઠકમાં પ્રશ્નોનો ઉકેલ ન આવે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાત તેમણે ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.