CNGના ભાવમાં પ્રતિ કિલો 7.53 રૂપિયાનો ઘટાડો થયો

2022-10-18 163

દિવાળી પહેલા CNGના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 7.53 રૂપિયાનો ઘટાડો થયો છે. તેમાં અમદાવાદમાં CNGનો નવો ભાવ પ્રતિ કિલો 79.34 રૂપિયા થયો

છે. રાજ્ય સરકારે વેટમાં ઘટાડો કરતા ભાવમાં ઘટાડો થયો છે. તેમજ ભાવ ઘટાડા અંગે વાહનચાલકોના મિશ્ર પ્રતિસાદ સામે આવ્યા છે.