આજે ખુબજ શુભ પુષ્યનક્ષત્ર શાસ્ત્રોક્ત વિધીથી કરવી ખરીદી
2022-10-18
287
દિવાળી પૂર્વે આવતો પુષ્યનક્ષત્રનો દિવસ અતિ કલ્યાણકારી હોય છે..કહેવાય છે કે આજનાં દિવસે ખરીદેલી વસ્તુ આપને શુભ ફળ પ્રદાન કરે છે..તો આજનાં દિવસે કયા મુહૂર્તમાં અને કઈ શાસ્ત્રોક્ત વિધીથી કરવી ખરીદી જણાવશે શાસ્ત્રી