વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબર એટલે કે કાળી ચૌદશ 23-10-2022 રવિવાર (છોટી દિવાળીએ) અયોધ્યા જશે. તેઓ અહીં રામલલાના દર્શન અને પૂજા કરશે. તેઓ સરયુ ઘાટ ખાતે આરતીમાં હાજરી આપશે. આટલું જ નહીં, પીએમ મોદી રામના ચરણે યોજાનારા દીપોત્સવમાં પણ ભાગ લેશે.