વર્ષે 2 સિલિન્ડર ફ્રી આપવામાં આવશે: વાઘાણી
2022-10-17
1,499
આજે મંત્રી જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવેથી ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષે 2 ગેસના બાટલા મફત આપવામાં આવશે. તેમજ CNG - PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે.