કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ

2022-10-17 44

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ફરી એક વખત કોંગ્રેસ અને NCP સાથે જોવા મળી શકે છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથે NCPના નેતાઓની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે અમે પહેલાં પણ NCP સાથે ગઠબંધન કર્યુ હતું.