પાલનપુરમાં લોકો ઢોલ સાથે પહોંચ્યા ક્લેક્ટર કચેરીએ
2022-10-17
231
પાલનપુરના ચંડીસરમાં ગૌચરની જમીન ગામલોકો સિવાય અન્યને ફાળવાતાં મોટી સંખ્યામાં લોકો ઢોલ સાથે રજૂઆત કરવા પહોંચ્યા. હમારી માંગે પુરી કરોના નારા સાથે વિરાધ નોંધાવ્યો હતો. પ્લોટની ફાળવણી રદ કરવા રજૂઆત કરી હતી.