વડોદરાના વઢવાણ ખાતે પક્ષીઓનો જમાવડો

2022-10-17 331

ઠંડી વધવાની સાથે અતિથિ પક્ષીઓની સંખ્યા અને વૈવિધ્ય વધશે એવું એમનું અનુમાન છે. પક્ષી તીર્થ વઢવાણામાં સાવ હળવા પગલે દેશી વિદેશી યાયાવર પક્ષીઓની પાપા પગલી થવા માંડી છે. જાણે કે વિશાળ શિયાળુ પક્ષી મેળાની પાંખાળી સૃષ્ટિના આ કાર્યવાહકોએ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે.

Videos similaires