આગામી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જેમાં દ.ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તેમાં પ.બંગાળમાં પોસ્ટ મોન્સૂનને કારણે ગુજરાતમાં વરસાદની
સંભાવના છે. તેમજ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે. તથા રાતના સમયે 20થી 24 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ દિવસ દરમિયાન 35 ડિગ્રી તાપમાન રહેશે.