દિવાળી પહેલા ખેડૂતોને ભેટ, PM મોદીએ આપ્યો કિસાન યોજનાનો 12મો હપ્તો

2022-10-17 1,431

દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 16,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાંથી 13,500 થી વધુ ખેડૂતો અને લગભગ 1500 કૃષિ સ્ટાર્ટઅપ્સ આ ઘટનાના સાક્ષી બનવા માટે એકઠા થયા છે. PMએ PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આવતા 2000 રૂપિયા આજે ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે

Videos similaires