આમદાવાદમા વસ્ત્રાલના મુખ્ય માર્ગનું નામાભિધાન
2022-10-17
347
અમદાવાદમા વસ્ત્રાલના મુખ્યમાર્ગને કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ નામ આપવામાં આવ્યું છે. પૂર્વ ગૃહ મંત્રી અને વટવાના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજાએ રોડ શૉ કર્યો હતો અને મુખ્ય માર્ગનું નામાભિધાન કર્યુ હતું.