દાહોદમાં ગરબા રમતા રમતા વૃદ્ધનું મોત થયુ

2022-10-17 418

દાહોદમાં ગરબા રમતા રમતા વૃદ્ધનું મોત થયુ છે. જેમાં દેવગઢબારીઆમાં ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. વણઝારા સમાજના અગ્રણીનું મોત થતા માહોલ શોક મગ્ન થયો હતો.
દેવગઢબારીઆમા શુભપ્રસંગ માતમમા ફેરવાયો હતો. તેમાં રમેશભાઈ જીતાભાઈ વણઝારાને ગરબા રમતા એટેક આવતા મોત થયુ છ. પરીવારમા માતમ છવાયો છે.