ગાંધીનગરમાં આવેલ નવા સચિવાલયના ગેટ નં.1 પર VCE (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) પોતાની માગણીઓને લઈને પહોંચ્યા છે. કોઈપણ જાતની મંજુરી લીધા વગર આંદોલન કરતા તેમની અટકાયત કરવામાં આવી છે.