સુરતના RTOમાં ચાલતું કૌભાંડ બહાર આવ્યુ છે. ડ્રાઈવીંગ ટેસ્ટમાં નાપાસ થયેલા અરજદારોને પાસ કરવામાં આવ્યા હોવાનું તપાસ કમિટી દ્વારા જાણવા મળ્યું છે.