માતા સાથે બાળક બર્થ-ડે પાર્ટીમાં ગયું અને મોત મળ્યું

2022-10-17 1,077

વડોદરામાં ત્રણ વર્ષનું બાળક ડૂબી જતા મોતને ભેટ્યું છે. જેમાં પાણીની નીકમાં બાળકનું ડૂબી જવાથી મોત થયુ છે. આ ઘટના એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં બની છે. તેમાં માતા સાથે

બાળક બર્થ-ડે પાર્ટીમાં ગયું હતું. તેથા બાળક રમતા રમાત નીકમાં પડી ગયું હતુ. અને બાળકનું મોત થયુ છે. તેથી હોટલ સંચાલક સામે ગુનો નોંધાશે.

Videos similaires