દિવાળી પર ઘરના મંદિરના શુદ્ધિકરણ માટેના શાસ્ત્રોક્ત ઉપાય

2022-10-17 258

દિવાળીમાં કરવામાં આવે છે ઘરની સાફસફાઈ..ત્યારે ઘરમાં આવેલા મંદિરની સફાઈ કરવી પણ એટલી જ આવશ્યક છે ...ત્યારે કયા પવિત્ર દ્રવ્યોથી કરવું પ્રભુની મૂર્તિ અને મંદિરનું શુદ્ધિકરણ...જાણકારી આપશે શાસ્ત્રીજી મહારાજ