ભાજપ કોંગ્રેસ વચ્ચે સ્લોગન વોર શરૂ થઈ

2022-10-16 83

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપની ગૌરવયાત્રા પર પ્રહાર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભાજપ ચૂંટણીથી ભાગી રહી છે પણ મુદ્દત પૂરી થઇ ગઈ છે એટલે સમય મર્યાદામાં એમને ચૂંટણી આપવી પડે. હિમાચલની ચૂંટણી જાહેર કરી તો એ દિવસે ગુજરાતની પણ ચૂંટણી જાહેર કરી દેવી જોઈતી હતી.

Videos similaires