રવિવારે નીલગીરી રેલવે ફાટક નજીક ડિંડોલી, બિલિયાનગરના યુવકે તાપી ગંગા ટ્રેન સામે પડતુ મૂકી જીવનનો અંત આણ્યો હતો.