બોટાદમાં હજારોના ટોળા વચ્ચે ખાનગી પિસ્તોલથી ધડાધડ ફાયરિંગ કર્યું

2022-10-16 1

બોટાદમાં પોલીસ કોન્સ્ટેબલે કાયદાનો ભંગ કર્યો છે. જેમાં બોટાદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કર્યું છે. તેમાં કોન્સ્ટેબલ કૌશિક જાનીએ ખાનગી પિસ્તોલમાંથી

ફાયરિંગ કર્યું છે. રાણપુરના ચંદરવા ગામે હજારો લોકોની વચ્ચે વરઘોડામાં કોન્સ્ટેબલે ફાયરિંગ કરતા ફરિયાદ દાખલ થઇ છે.