સુરતમાં પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાનું નિવેદન

2022-10-16 328

પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતમાં માંગરોળના ઝંખવાવ ખાતે ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રામાં હાજર રહ્યા હતા. વસાવાએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

Videos similaires