ભાજપમાં જીત માટે સક્ષમ ઉમેદવારને ટિકિટ અપાશે

2022-10-16 302

ભાજપમાં ઉમેદવારની પસંદગી માટે પ્રક્રિયા તેજ થઇ છે. જેમાં શુક્રવારે દિલ્હી ખાતે બેઠકમાં ઉમેદવારો મુદ્દે ચર્ચા. તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ઉમેદવારની પસંદગી કરાશે.

અને ભાજપમાં જીત માટે સક્ષમ ઉમેદવારને ટિકિટ અપાશે. તથા અનુભવી, સ્વચ્છ છબી, યુવા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે. તેમજ દિવાળીના તહેવારોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ

શકે છે.