ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપની ગૌરવયાત્રા પર પ્રહાર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભાજપ ચૂંટણીથી ભાગી રહી છે પણ મુદ્દત
પૂરી થઇ ગઈ છે એટલે સમય મર્યાદામાં એમને ચૂંટણી આપવી પડે. હિમાચલની ચૂંટણી જાહેર કરી તો એ દિવસે ગુજરાતની પણ ચૂંટણી જાહેર કરી દેવી જોઈતી હતી. અમે કોંગ્રેસ પાર્ટી
તરીકે જ્યારે ચૂંટણી આવે, અમે લડવા તૈયાર છીએ. અમે 125 સીટો સાથે સરકાર બનાવીશું.