કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' 4 કાર્યકરોને કરંટ લાગ્યો, હોસ્પિટલમાં દાખલ
2022-10-16
276
રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' કર્ણાટકના બેલ્લારીમાં અકસ્માતનો શિકાર બની છે. કોંગ્રેસની આ યાત્રામાં સામેલ 4 કાર્યકરોને કરંટ લાગ્યો છે. તમામને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.