આસામમાં શશિ થરૂરે લોક કલાકારો સાથે ડાન્સ કરી ઉત્સાહ વધાર્યો

2022-10-16 207

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી રહેલા શશિ થરૂરે (Shashi Tharoor) શનિવારે દાવો કર્યો હતો કે પાર્ટીના યુવા સભ્યો તેમને સમર્થન આપી રહ્યા છે જ્યારે વરિષ્ઠ નેતાઓ અન્ય ઉમેદવાર અને તેમના હરીફ મલ્લિકાર્જુન ખડગેને સમર્થન આપી રહ્યા છે. શશિ થરૂર શનિવારે પક્ષના પ્રતિનિધિઓને મળ્યા અને આસામની રાજધાની ગુવાહાટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં શશિ થરૂર લોક કલાકારો સાથે તાળીઓ પાડીને ડાન્સની મજા લેતા જોવા મળ્યા હતા.

Videos similaires