PIની સીધી ભરતી કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું

2022-10-16 900

ગાંધીનગરના કરાઈ પોલીસ અકાદમીમાં દીક્ષાંત સમારોહ યોજાયો છે. જેમાં 43 પોલીસ ઈન્સ્પેક્ટરના દીક્ષાંત સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન આપ્યું છે. દેશમાં PIની સીધી ભરતી

કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે.

Videos similaires