રશિયન સેનાના કેમ્પ પર આતંકી હુમલો, ફાયરિંગમાં 11 સૈનિકોના મોત

2022-10-16 337

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાને મોટો આંચકો લાગ્યો છે. રશિયન સેના પર ભીષણ ગોળીબાર થયો છે, જેમાં 11 રશિયન સૈનિકોના મોત થયા છે. 15થી વધુ જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે

Videos similaires