પાછળ બેઠેલાઓ માટે સીટ બેલ્ટ ફરજિયાત, 1 નવેમ્બરથી આ શહેરમાં કડક અમલ

2022-10-15 576

મુંબઈ ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓના આધારે શુક્રવારે એક આદેશ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 નવેમ્બરથી કારમાં બેઠેલા તમામ મુસાફરોએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. મતલબ કે કારની પાછળની સીટ પર પેસેન્જરે પણ સીટ બેલ્ટ બાંધવો પડશે.

Videos similaires