MBBSનો અભ્યાસક્રમ હિન્દીમાં શરૂ કરનાર પહેલું રાજ્ય બનશે મધ્યપ્રદેશ,ગૃહમંત્રી કરશે પુસ્તકોનું વિમોચન

2022-10-15 216

મધ્યપ્રદેશની તમામ 13 સરકારી મેડિકલ કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને MBBSના ત્રણ વિષયે - એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી હિન્દીમાં ભણાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે ભોપાલમાં પ્રથમ વર્ષ એમબીબીએસના અનુવાદિત પુસ્તકોનું વિમોચન કરીને રાજ્યમાં હિન્દીમાં તબીબી શિક્ષણની શરૂઆત કરશે.

Videos similaires