MSUની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ અને બી ધ ચેન્જ ગ્રૂપનું અભિયાન આભાર 6.0

2022-10-15 256

દિવાળીની ઉજવણીના ભાગ રૂપે બી ધ ચેન્જ અને એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ કચ્છ બોર્ડર પર તેનાત BSFનાં જવાનોને હાથથી બનાવેલા કાર્ડ્સ મોકલશે. છેલ્લા પાંચ વર્ષથી #Aabhar પ્રવૃત્તિના ભાગ રૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલવામાં આવે છે.

Videos similaires