Women's Asia Cup: ચેમ્પિયન બની ભારતીય મહિલા ટીમ, શ્રીલંકાને ચટાડી ધૂળ

2022-10-15 604

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ ખિતાબ જીત્યો છે. ફાઈનલમાં ભારતની સામે શ્રીલંકાની ટીમ હતી. ચમારી અથાપટ્ટૂની કેપ્ટનશીપમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. મેચમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો અને અંતમાં 8 વિકેટથી ભારતીય ટીમે જીત મેળવી છે. આ એશિયા કપની 8મી મેચ હતું અને ભારતે 7 વખત તેને જીતી છે.

Videos similaires