ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને લઈને જૈન સમાજ મેદાનમાં આવ્યું છે. સમગ્ર જૈન સમાજની જામનગર ખાતે બેઠક યોજાઈ છે. રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના કરવામાં આવતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.