સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ મામલો. તમામ પેપરના કવર સીલબંધ મળી આવ્યા છે. પેપર કોણે ફોડયું એ રહસ્ય હજુ અકબંધ રહ્યું. પેપર ઓફસેટ અથવા યુનિવર્સિટીમાંથી પેપર લીક થયાનું અનુમાન છે. એફએસએલ ફાઇનલ રિપોર્ટ 4 દિવસમાં આવશે..