સુરત:દિવ્યાંગ બાળકીની છેડતીનો મામલો સામે આવ્યો છે. ગોપીપુરાની મૂકબધિર બાળકી બની શિકાર. યુવકે શારીરિક અડપલાં કર્યા હતા. CCTVમાં નરાધમની કરતૂત કેદ થઇ છે. 13 વર્ષની દિવ્યાંગ બાળકીની 28 વર્ષય યુવકે છેડતી કરી હતી. પોલીસે આરોપી વિરલ શાહની ધરપકડ કરી લીધી છે. અઠવાલાઇન્સ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે